Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

બિટકોઇનમાં "બહાર" પાછી આવી: એક મહિના પછી ફરીથી ૪૯ હજાર ડોલરનો આંક પાર કર્યો

બિટકોઈનમાં ફરી તેજી શરૂ : ૫ દિવસમાં પ્રથમ વખત બિટકોઈનમાં એક મહિનામાં સૌથી વધુ ઉછાળો

બિટકોઈનમાં ફરી તેજી શરૂ થઈ છે.  ૫ દિવસમાં પ્રથમ વખત, બિટકોઈનમાં એક મહિનામાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે.  બિટકોઈનની કિંમત ૪૯,૦૦૦ ડોલરથી પણ ઉપર પહોંચી ગઈ છે.  રિસ્ક સેન્ટિમેન્ટ્સ વધવાની વચ્ચે બિટકોઇનની કિંમતોમાં પણ ઉછાળો આવ્યો છે. બિટકોઈન એ માર્કેટ વેલ્યુની દૃષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે.

(12:33 am IST)