Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જીઓ ફોન નેકસ્ટ સ્માર્ટફોનનું લોન્ચીંગ

મુંબઇઃ ગુગલની ભાગીદારી સાથે નવો જીઓ ફોન નેકસ્ટ સ્માર્ટફોનનું લોન્ચીંગઃ એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે જીઓ વિશ્વની સૌથી સસ્તી ૪જી સર્વિસ છેઃ નવા સ્માર્ટફોનમાં ગુગલ અને જીઓના એપ્લીકેશન મળશેઃ પ્લે સ્ટોર પણ મળશેઃ જ્યાંથી યુઝર્સ એપ ડાઉનલોડ કરી શકશેઃ આ નવા ફોનમાં વોઇસ આસિસ્ટન્ટ અને લેંગ્વેજ ટ્રાન્સલેશનનું ફીચર મળશેઃ જીઓ ફોન નેકસ્ટ ૧૦ સપ્ટેમ્બરથી માર્કેટમાં મળશે

(4:25 pm IST)