-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Friday, 22nd July 2022
ટોરેન્ટો, કેનેડામાં ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો : સાત સ્વરૂપ હવેલી પ્રોજેક્ટ માટે ફંડ રેઝિંગમાં 30,000 થી વધુ ડોલર એકત્ર થયા
પ.પુ શ્રી વર્જરાજકુમારજી મહોદયશ્રી આશીર્વાદ VYO Canada ઉપક્રમે રાજેશભાઈ શાહની આગેવાની હેઠળ સુપ્રસિદ્ધ ગાયક પ્રમેશ નંદી સુમધુર કંઠે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
પ.પુ શ્રી વર્જરાજકુમારજી મહોદયશ્રી આશીર્વાદ VYO Canada ઉપક્રમે શ્રી રાજેશભાઈ શાહની આગેવાની હેઠળ સુપ્રસિદ્ધ ગાયક શ્રી પ્રમેશ નંદી સુમધુર કંઠે ભક્તિ સંધ્યાનો સુંદર પ્રોગ્રામ તા. ૧૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ ટોરેન્ટો, કેનેડામાં યોજાઇ ગયો. લગભગ ૩૦૦-૩૫૦ વ્યક્તિઓ એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ કેનેડા ખાતે આકાર પામી રહેલ પુષ્ટિમારગીય વૈષ્ણવો સાત સ્વરૂપ હવેલી પ્રોજેક્ટ માટે ખાસ ફંડ રેઝિંગ માટે ભક્તિ સંગીત સંધ્યા આયોજન કરેલ, આ કાર્યક્રમથી લગભગ 30,000 થી વધુ ડોલર એકત્રિત થયા. હતા
(9:22 pm IST)