Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર-૮-ર૦રર મંગળવાર
શ્રાવણ-સુદ પ
નાગ પૂજન-મંગળા ગોરી પૂજન
રવિ યોગ પ્રારંભ ૧૭-ર૯
દીધયોગ સૂર્યોદયથી ર૯-૪૩
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્‍યા
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૦
સૂર્યાકસ્‍ત- ૭-ર૬
જૈન નવકારશી- ૭-૦૮
ચંદ્ર રાશિ -કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉતરા ફાલ્‍ગુની
રાહુકાળ ૧૬-૦૯થી ૧૭-૪૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત૧ર-ર૭થી ૧૩-૧૯ સુધી
૯-૩૭ થી ચલ-લાભ-અમૃત
૧૪-૩૧ સુધી ૧૬-૦૯ થી શુભ
૧૭-૪૮ સુધી, ર૦-૪૮ થી લાભ રર-૦૯ સુધી ર૩-૩૧ થી શુભ
ર૪-પ૩ સુધી
શુભ હોરા
૮-૩૧ થી ૧૧-૪૮ સુધી, ૧ર-પ૩ થી ૧૩-પ૮ સુધી ૧૬-૦૯ થી
૧૯-ર૬ સુધી ર૦-ર૦ થી
ર૧-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
શ્રાવણ મહિનામાં જૂગાર રમવાની અથવા જૂગાર રમાડવાની કમાવા માટે એક ધંધાની ગોઠવણ કરેલ છે. અથવા ઘણા લોકો એવુ માનતા હોય છે કે જૂગાર રમવોજ જોઇએ પણ જૂગારના ખરાબ પરિણામો ભયંકર હોય છે. જૂગાર રમવો કે રમાડવો એ કાનુની ગુનો બને છે. જન્‍મ કુંડલીમાં જો ૪-૮ અથવા ૧ર માં સ્‍થાનમાં રાહુ હોય અથવા ધનેશ બારમે હોય તો આવી વ્‍યકિતઓ જૂગારમાં શરૂઆતમાં કમાય છે. પણ પછી જૂગારમાં તેમનું પતન પણ થઇ જાય છે. અને જૂગારની ટેવ કુટુંબને પણ બરબાદ કરે છે. પછી તે મોબાઇલમાં રમાતી કેમ નથી હોતી અહીં પરિવારનો પોતાની ઇમેજનો પણ વિચાર કરવો રોજ હનુમાનજીના દર્શન કરવા.