Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

નાગરીક બેંકની એડવોકેટ પેનલમાં રવિ ત્રિવેદીની નિમણુંક

રાજકોટઃ યુવા ધારાશાસ્ત્રી રવિ કે. ત્રિવેદીની નાગરીક સહકારી બેંક રાજકોટમાં એડવોકેટ પેનલમાં નિયુકતી થતા મેયર પ્રદિપ ડવ દ્વારા અભિનંદન પાઠવાયા હતા. મો.૯૮૯૮૩ ૬૦૯૮૪

(3:11 pm IST)