Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

લાખાભાઇ સાગઠીયાનું મતદાન

ખીરસરાઃ રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા ૭૧ ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયાએ ખીરસરા તાલુકા શાળામાં મતદાન કર્યું હતું. (તસ્‍વીરઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(4:51 pm IST)