Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

પોપટભાઈ પટેલ સાથેના યાદગાર સંભારણા

રાજકોટઃ ફિલ્‍ડમાર્શલના શ્રી પોપટભાઈ નરશીભાઈ કણસાગરાની સાથે મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રાના માલિક શ્રી આનંદ મહિન્‍દ્રા (૨૦૧૧)માં આવેલા ત્‍યારે ચંદ્રકાન્‍તભાઈ પી. કણસાગરા, નીતિનભાઈ પી. કણસાગરા અને દીપકભાઈ પી. કણસાગરાની સાથેની તસવીર. આ સાથે ભાજપ અગ્રણી મનિષભાઈ ચાંગેલા પણ નજરે પડે છે.

(1:51 pm IST)