Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સંજયભાઈ વ્‍યાસે પ્રિકોશન ડોઝ લીધો

રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાષાી શ્રી સંજયભાઈ વ્‍યાસે આજે બપોરે કોરોના વેક્‍સીનનો પ્રીકોશન ડોઝ લીધો તે વેળાની તસ્‍વીર.

 

(3:59 pm IST)