Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

વિજય દેસાઇ દંપતીની અપક્ષ ઉમેદવારી

રાજકોટઃ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિજય દેસાઇએ ખારચીયા અને તેમના પત્ની નિર્મળાબેને અપક્ષ ઉમેદવારી કરી છે. આજે ફોર્મ ચકાસણી વખતે બન્ને ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:08 pm IST)