Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

હિમોગ્લોબીન ચેકઅપ

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત બાળાઓ માટે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજવામાં આવેલ હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ધનસુખ ભંડેરી, ડો.અમીત હપાણી, ડો.અતુલ પંડયા, ડો.ચેતન લાલસેતા, કિરણબેન માકડિયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ, વિક્રમ પુજારા, ડો.નરેન્દ્ર વિસાણી, જયાબેન ડાંગર, સોનલબેન સોલારા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)