Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

પેપર લીક કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક : રાજકોટમાં બાઇક રેલી

 રાજકોટઃ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવાના કૌભાંડ સામે આક્રોશ વ્યકત કરવા શહેર કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનો ત્રીકોણબાગથી પ્રારંભઃ ૮૦થી વધુ બાઇક જોડાયાઃ કલેકટરશ્રીને આવેદન પત્ર સુપ્રત

(12:34 pm IST)