Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આઇશ્રી સોનલમાના શતાબ્દી મહોત્સવ નિમિતે સાંજે રાસગરબા–સોનલ સંભારણા લોકડાયરો

રાજકોટઃ ચારણ ગઢવી સમાજ, ખોડીયારનગર દ્વારા પરમ વંદનીય આઇશ્રી સોનલમાંના ૧૦૦માં જન્મોત્સવ નિમીતે સમગ્ર ચારણ સમાજ, ખોડીયારનગર દ્વારા દર શતાબ્દી મહોત્સવ નિમીતે આજે બપોરે ૪થી ૭ રાસ–ગરબા તેમજ ૭થી ૯ બાદ મહાપ્રસાદ રાત્રીના ૧૦ વાગ્યાથી ભવ્ય લોકડાયરો સોનલ સંભારણા યોજાયેલ છે. જેમાં જ્ઞાતિના યુવા સાહિત્યકાર શેખર ગઢવી, ઉમેદભા ગઢવી તેમજ હેમરાજ બાવડા, તેમજ મોરબીથી નિતીનભા જમાવટ કરશે.

 આયોજનમાં સંસ્થાના પ્રમુખ પ્રકારભા કવલ, ઉપ–પ્રમુખ મહિપતભા ગઢવી, મંત્રી પ્રવિણભા ગઢવી, સહ–મંત્રી ભારતભા નાગૈયા, સંગઠન મંત્રી હમિરગુઢડા, નારૃભા ભાંસળીયા, કનુભા સાબા, ચેતન ભાંસળીયા, જયદેવ પાલીયા, અશ્વિનભા હુનડા, કેશુભા મઘુડા, દેવરાજભા બળદા, રવીરાજ ગોલ, દેવકરણભા મઘુડા, શાંતિભા રતન, લાભુભા રતન, દેવરાભા બાવડા, રણજીભા બળદા, યોગેશભા બાવડા, કરશનભા બુદશી, ભાવેશ ધિરૃભા ગઢવી, ભાવેશ ઉમદેભા ફુનડા, અજીતભા કવલ, રવી નાગૈયા, વિજયભા જેશળ, કમલેશભા જેશળ, નારૃભા ભાંસળીયા, કપીલ કનુભા ભાંસળીયા, દિપભા ભાંસળીયા, ભાવેશભા રાજભા બળદા, લાભુભા બાવડા, બાબભા લાખાભા ફુનડા, વીરાભા ગોળદંભા ગઢવી, મુકેશભા કવલ, લાલાભા ઠાકરીયા તથા અભયભા વડગામા, હરેશભા વડગામા, કનુભા કવૈલ, હેમરાજભા મધુડા, યોગેશભા બાવડા, શૈલેશભા સાબા, મનોજભા ફુનડા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:44 pm IST)