Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

હિમાચલના રમણીય સોલાંગ વેલીમાં રાજકોટના યોગેશ જોશીના ‘સ્‍કાય હોમ સ્‍ટે'માં મહેમાનગતિ માણવા જેવી

રાજકોટ : હિમાચલ પ્રદેશના રમણીય કુદરતી વાતાવરણ વચ્‍ચે રહેવા, ફરવાનો આનંદ કંઈક નોખો - અનોખો જ છે. મુળ રાજકોટના વતની અને ઓશોના સન્‍યાસી શ્રી યોગેશભાઈ જોશી (મો.૯૯૨૪૬ ૩૪૩૪૩)ના ‘સ્‍કાય હોમ સ્‍ટે'ની મહેમાનગતિ માણવા જેવી છે. ખૂબ જ કિફાયતી રેઈટ્‍સ સાથે મહત્‍વનું ગાઈડન્‍સ સરળતાથી મળી રહે છે. ઉપરાંત પેરાગ્‍લાઈડીંગ, રીવર રાફટીંગ, ટ્રેકીંગ, રીવર ક્રોસીંગની વ્‍યવસ્‍થા માટે પણ સંપૂર્ણ માર્ગદર્શન, સહયોગ મળી રહે છે. સંપર્ક શ્રી યોગેશભાઈ જોશી, ‘સ્‍કાય હોમ સ્‍ટે' બુરુવા પલચન રોડ, સોલાંગ વેલી, મનાલી, હિમાચલ પ્રદેશ - મો.૯૯૨૪૬ ૩૪૩૪૩.

(3:51 pm IST)