Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ખાદ્યતેલોમાં ઘટાડાનો દોરઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ છે. ઘટયા

રાજકોટઃ મગફળીની પુષ્કળ આવકોના પગલે ખાદ્યતેલોના ભાવો સતત ઘટી રહ્યા છે. નવા સપ્તાહના પ્રારંભે આજે સીંગતેલમાં વધુ ૧૦ છે.નો ઘટાડો થતા સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ૨૨૭૦થી ૨૩૦૦ છે. થયા હતા. જ્યારે કપાસીયા તેલમાં ૧૦ છે. ઘટતા કપાસીયા તેલના ભાવ ઘટીને ૨૦૭૦થી ૨૦૯૫ છે. થયા હતા.

(4:00 pm IST)