Gujarati News

Gujarati News

કોવિડની ચોથી લહેરને પહોંચી વળવા રાજકોટમાં તંત્ર સજ્જઃ ૧૫૦ બેડ તૈયારઃ ૧૨૦૦ સુધીની વ્યવસ્થા થઇ શકેઃ કલેકટર: રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈઃ કલેકટર, ધારાસભ્ય, તબિબી અધિક્ષક, ઇન્ચાર્જ ડીન અને તમામ વિભાગના વડા જોડાયાઃ દરરોજ થાય છે ૪૦૦ જેટલા આરટીપીસીઆર ટેસ્ટ-તબિબી અધિક્ષકઃ વેકસીન ઝડપથી આવી જશે-ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ : કોવિડની બીજી લહેર વખતે આપણી પાસે કુલ ૪૨૫૮ બેડની ક્ષમતા હતી,આ તમામ બેડને જરૃર પડયે ઉપયોગમાં લઈ શકવાની વ્યવસ્થાઓ છેઃ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી : સાત એમ્બ્યુલન્સ કાર્યરતઃ નવી ત્રણ મંગાવાઈઃ પ્રતિ મિનિટ ૪૦૦૦ લીટર ઓકિસજનનું ઉત્પાદન,૧૩ લિકિવડ ઓકિસજન ટેન્ક પણ ઉપલબ્ધઃ ત્રણ માસની દવાઓનો જથ્થો હયાતઃ સ્પેશિયાલિસ્ટ ડોકટર્સથી લઈને નર્સિંગ સુધીનો પૂરતો સ્ટાફ સજ્જ access_time 3:25 pm IST