Gujarati News

Gujarati News

News of Wednesday, 28th December 2022

રાજકોટમાં આવેલ બોનાન્ઝા બ્યુટી સલુનમાં પડી GST વિભાગની રેડ, સાત જેટલી બ્રાન્ચમાં સેન્ટ્રલ GST વિભાગના દરોડા, યુનિવર્સિટી રોડ, કેકેવી ચોક, પેડક રોડ સહિતની બ્રાન્ચમાં કરવામાં આવ્યા દરોડાની, કુલ 43 લાખની ટેક્સ ચોરી હોવાના અહેવાલ.