Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબીમાં પરણિતા સંગીતાબેન સુમળએ ઉંઘની દવા પી લીધી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧ઃ મોરબીના રણછોડનગરમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઊંધની દવા ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતી સંગીતાબેન પરેશભાઈ સુમળ (ઉ.૩૫) એ કોઈ કારણોસર ઊંધની ત્રણ ચાર (ટીકડી) દવા ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો તેણીના લગ્નને ત્રણ વર્ષ જેટલો સમય થયો હોવાની માહિતી મળી છે તો બનાવ મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

(12:32 pm IST)