Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 7 દર્દીઓના મોત :નવા 397 પોઝિટિવ કેસ : વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 7 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 397 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,40,313 સેમ્પલ લેવાયા છે

(6:38 pm IST)
  • કોરોનાઍ વધુ મેચનો ભોગ લીધો : બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર આઈપીઍલ મેચ નવી તારીખે રમાશેઃ બુધવારે બંધ રહેશે તેમ બીસીસીઆઈના સૂત્રોને તાકીને ન્યુઝ ઍજન્સીઍ જણાવ્યુ છે access_time 11:23 am IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST

  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST