Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદર બોટ એસો.ના પ્રમુખની વરણી

પોરબંદરઃ માચ્‍છીમાર બોટ એસોસીએશનની વર્ષ ર૦રર/ર૩ ની નવી કાર્યવાહક સમિતિની નિમણુંક કરવામાં આવેલ જેમા પ્રમુખ તરીકે ફરી વખત મુકેશભાઇ પાંજરીને જવાબદારી સોંપવામાં આવેલ છે. ઉપ પ્રમુખ તરીકે ધર્મેશભાઇ ગોહેલની વરણી કરવામાં આવેલ છે મુકેશભાઇનું અભિવાદન કરવામાં આવ્‍યું તે તસ્‍વીર 

(1:18 pm IST)