Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

બગસરામાં તાલુકા ભાજપ બગસરા સંગઠન તેમજ શહેર ભાજપ સંગઠન કારોબારીની મિટિંગ યોજાઈ

 બગસરા શહેર પ્રભારી  રેખાબેન માવદીયા તેમજ બગસરા ભાજપ શહેર પ્રમુખ ધીરુભાઈ કોટડીયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તેમજ અમરેલી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રંજનબેન ગોહિલ તેમજ બગસરા તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ દક્ષાબેન બાબરીયા તાલુકા-શહેર ભાજપ મહામંત્રી, પ્રકાશભાઈ પરમાર અશોકભાઈ પંડીયા તેમજ અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ માયાણી તેમજ રસ્મિનભાઈ ડોડીયા, એ.વી .રિબડિયા,અનિલભાઈ વેકરીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ રાકેશભાઈ વઘાસીયા શહેર યુવા ભાજપ પ્રમુખ નીરવ ગોંડલીયા તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રી, તેમજ અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય, બગસરા તાલુકા પંચાયત તમામ સદસ્ય તેમજ બગસરા તાલુકા ભાજપના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

   
(11:37 pm IST)