Gujarati News

Gujarati News

ડમ્‍પરે બાઇકને ઉલાળતા પોલીસ કમિશનર કચેરીના ક્‍લાર્ક પ્રવિણભાઇ વાઘેલાનું મૃત્‍યુ: માધાપર ચોકડીથી મોરબી રોડ બ્રીજ પાસે જીવલેણ અકસ્‍માત :આર વર્લ્‍ડ પાછળ ક્‍વાર્ટરમાં રહેતાં હતાં: બેડી ચોકડી નજીક મકાન લીધું હોઇ ત્‍યાં રીપેરીંગ ચાલુ હોવાથી આટો મારીને પરત આવતાં હતાં ત્‍યારે બનાવઃ બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્‍યું: ગયા વર્ષે જ ગોંડલથી બદલી પામીને આવ્‍યા હતાં : મૃતકના નાના ભાઇ ઘનશ્‍યામભાઇ વાઘેલા શહેર પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે :બિલ્‍ડરોના પ્રતિનિધીઓ મુખ્‍યમંત્રીને મળ્‍યાઃ સોંપ્‍યુ આવેદનઃ જંત્રીનો અમલ ૩ મહિનો પાછો ઠેલવા અને વિસંગતતાઓ દૂર કરવા રજૂઆત access_time 3:26 pm IST