Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જૂનાગઢના ડો. કે. રમેશનું બ્રહ્મ રાસોત્‍સવ કમિટી દ્વારા સન્‍માન

 જૂનાગઢ : સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ  દ્વારા બાલાજી ફાર્મ ખાતે બ્રહ્મરાસોત્‍સવ તેમજ સહષા ચંડી યજ્ઞ  ચાલી રહ્યો છે તેમાં ડોક્‍ટર કે. રમેશ  મુખ્‍ય વન સરક્ષક જુનાગઢ વન વર્તુળ ઉપસ્‍થિત રહેલ   તેમને સાલ ઓઢાડી મોમેન્‍ટો આપી સન્‍માનિત કરતા કે.ડી પંડયા જિલ્લા  પ્રમુખ,  પૂર્વ પ્રમુખ છેલભાઈ જોશી, શહેર પ્રમુખ  પ્રફુલભાઈ જોશી, તેમજ સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજ પરિવારની ટીમ કાર્યક્રમને સફળ બનાવી રહી છે તેમ  પ્રવક્‍તા શૈલેષ પંડ્‍યા અને મંત્રી મહેશ જોશીની યાદીમાં જણાવેલ છે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:50 am IST)