Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજકોટ : વહેલી સવારે મવડીથી કણકોટ જતાં રસ્તા પર સીટી બસ અચાનક સળગી... જુવો અત્યારના લાઈવ દ્રશ્ય...

આમ તો ગુજરાત માં દારુ બંધી છે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના શહેર સુરત માં ખુલ્લે આમ દારુ વેચાઈ પણ રહ્યો છે અને પીવા પણ રહ્યો છે, ત્યારે સુરતના હોમગાર્ડનો ખુલ્લે આમ દારુ પીતો વિડીયો સામે આવ્યો છે.

રાજકોટ, હેમુ ગઢવી હોલ ખાતેથી માણો વિશ્વ વિખ્યાત કંકણ ગ્રૂપ નો રાસોત્સવ 2022