Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

જામનગરમાં ફલાઇટનું ઇમરજન્‍સી લેન્‍ડીંગ બાદ ફાયર બ્રિગેડ એમ્‍બ્‍યુલન્‍સનો કાફલો તૈનાત કરાયો'તો

જામનગર : જામનગરમાં મેકસીકોથી ગોવા જતી ફલાઇટમાં બોમ્‍બ હોવાની અફવા ફેલાતા જામનગરમાં ઇમરજન્‍સી લેન્‍ડીંગ કરવામાં આવ્‍યું હતું અને એમ્‍બ્‍યુલન્‍સ, ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરાઇ હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(11:36 am IST)