Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ડો ભરતભાઇ કાનાબાર ને શુભેચ્છા પાઠવતા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ

દિપક કનૈયા બાબરાઃ  અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તથા ભાવનગર જિલ્લાના  સંગઠન પ્રભારી એવા  ડો.ભરતભાઇ કાનાબારની ભારત સરકારના સાહસ એવા, ર્ંહિન્દુસ્તાન ઓરગેનિક કેમિકલ્સ લિમિટેડમાં ડાયરેકટર તરીકે ભારત સરકાર દ્વારા નિમણૂંક થતાં બાબરા પંથકમાં હષૅ અને ગૌરવ ની લાગણી અનુભવી છે રાષ્ટ્રીય કક્ષાએ વરણી થતાં બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા એ ડો કાનાબારના નિવાસસ્થાને રૂબરૂ જઇને સન્માનિત કરેલ ત્યારેની તસ્વીર.

(12:37 pm IST)