Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખનું સન્માન

પોરબંદરઃ સમસ્ત ખારવા જ્ઞાતિના ઉપપ્રમુખ  અશ્વિનભાઈ જુંગી પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ નરશીભાઈ જુંગી પુર્વ ઉપપ્રમુખ પોરબંદર માછીમાર બોટ એસોસિએશન વિશાલભાઈ મઢવી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના પટેલ પ્રદિપભાઇ ખોખરી તથા અનિલભાઇ મોતિવરસ નવ નિયુકત પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયાજીને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. તે તસ્વીર.

(11:32 am IST)