Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામજોધપુરમાં ભારે વરસાદને કારણે ખરાવાડ વિસ્તારમાં ભારે પાણીનો પ્રવાહ :પાણીમાં ફસાયેલ ત્રણ યુવાનને ગામ લોકોએ રેસ્કયુ કરી બચાવ્યો

જામજોધપુરમાં છેલ્લી બે કલાક માં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

દર્શન મકવાણા દ્વારા ) જામ જોધપુર : જામ જોધપુરમાં ભારે વરસાદને કારણે ખરાવાડ વિસ્તારમાં ભારે પાણીનો પ્રવાહ  વહેતો થયો છે પાણીમાં ફસાયેલ ત્રણ યુવાનને ગામ લોકોએ રેસ્કયુ કરી બચાવ્યો હતો

જામજોધપુરમાં છેલ્લી બે કલાક માં 66 મિમી વરસાદ અઢી ઇંચ જેટલો પડ્યો છે

(7:29 pm IST)