Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વિસાવદરના ગ્રામ્‍ય વિસ્‍તારમા પેરા મીલીટરી ફોર્સ દ્વારા ફ્‌લેગ માર્ચ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯ : વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમા મતદારો નિર્ભય બની મુકતપણે શાંતિમય માહોલમા મતદાન કરી શકે તેવા ઉમદા હેતુસર મીલીટરી ફોર્સ-પોલીસ દ્વારા વિસાવદર તાલુકાના મુંડીયા રાવણી,વેકરીયા,ભલગામ ખાતે ફલેગ માર્ચ યોજાઇ હતી.

(1:35 pm IST)