Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

આટકોટના જુના પીપળીયાની શાળામાં રોપાનું વિતરણ

આટકોટઃ શ્રી જુનાપીપળીયા તા.શાળામાં ૨૫૦ જેટલા ફળ-ફૂલના રોપાનુ વિદ્યાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યું. તેમજ શાળાના પરિસરમાં ૧૦૦ જેટલા વિવિધ રોપા વાવીને શાળાને હરીયાળી બનાવવામાં આવી..જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો- શ્રી શૈલેષભાઈ ફાસરા,આશિષભાઈ રામાણી, મનિષભાઈ કચ્છી એ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલઃ વિજય વસાણીઃ આટકોટ)

(11:41 am IST)