Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ખીરસરા ગ્રામપંચાયતના સરપંચ રમાબેનઃ ૩૪૧ મતે વિજયી

ખીરાસરા, તા.૨૨: ખીરસરા ગામના સરપંચ તરીકે રમાબેન મુકેશભાઈ મકવાણા તેમના ૬ સભ્યો ની પેનલ સાથે ૩૪૧ મતે વિજય થયેલ છે જેમા વોર્ડ નં.૧ના સભ્ય તરીકે રાજીબેન દેવશીભાઇ ડાભી, વોર્ડ નં. ૨ ના સભ્ય તરીકે કમલેશભાઈ દિનેશભાઈ વાગડીયા, વોર્ડ નં.૪ ના સભ્ય તરીકે મંજુબેન મનજીભાઈ સાગઠીયા, વોર્ડ નં.૫ના બીન હરીફ સભ્ય ખીમજીભાઈ જેઠાભાઈ સાગઠીયા, વોર્ડ નં.૭ સભ્ય તરીકે મછાભાઇ મનુભાઈ લાંબારીયા તેમજ બિન હરીફ વોર્ડ નં. ૮ સભ્ય તરીકે મંજુબેન મુકેશભાઇ સાગઠીયા તેમજ સરપંચના હરીફ ઉમેદવાર ડિમ્પલબેન મનોજભાઈ વાગડીયાની પેનલમા વોર્ડ નં.૩ના સભ્ય તરીકે ગજૈન્દ્રસિહ (સંદિપસિહ) જગદેવસિહ જાડેજા તથા વોર્ડ નં.૬ના સભ્ય તરીકે રેખાબેન બળદેવભાઈ વાગડીયા વિજેતા થયેલા છે.

(11:06 am IST)