Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જામકંડોરણા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં બિનહરીફ તેમજ વિજેતા થયેલ હોદેદારોને શુભકામના પાઠવતા જયેશભાઇ રાદડીયા તેમજ લલીતભાઇ રાદડીયા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૨: તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં બિનહરીફ તેમજ વિજેતા થયેલ તમામ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા અને જીલ્લા સહકારી બેંકના ડિરેકટર લલીતભાઇ રાદડીયાએ શુભકામનાઓ પાઠવી હતી.


 

(11:56 am IST)