Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબી-સુરેન્દ્રનગરના બે આરોપી ઝડપાયા

 વઢવાણઃ મુળી પો.સ્ટે. ગુ.ર.નં. ૪૪૬/૨૦૨૧ જુગાર ધારા ક્લમ ૧૨ મુજબના ગુન્હાના કામના છેલ્લા બે મહિના ઉંપરથી ફ્રાર  આરોપીઓ પૈકી સી.ન. ૧ વાળા આરોપીને ને સુરેન્દ્રનગર, ફ્રિદોષ સોસાયટીથી તથા સીન, ૨ વાળાને સુરેન્દ્રનગર, દેશળભગતની વાવ, ૮૦ ફ્ુટ રોડ ખાતે આવેલ મુરલીધર હોટલ પાસેથી પક્ડી પાડી મજકુર બન્ને આરોપીઓ  (૧) આરીફ્ભાઇ મહંમદભાઇ જુનાણી (ભંગારવાળો) ઉં.વ ૪ર ધંધોમજુરી,રહે. સુરેન્દ્રનગર, ફ્રિદોષ સોસાયટી, હાલ રહે.મોરબી, માળીયા ફટક પાસે, શીવ સિરામીક કારખાનુ. (૨) રવિભાઇ ઉંફર્્ે ભુરો દ્યનશ્યામભાઇ મેણીયા જાતે ત.કોળી ઉં.વ.૨૨ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. સુરેન્દ્રનગર, ૮૦ ફ્ુટ રોડ, ઘનશ્યામનગરની સામે કાર્યવાહી કરી છે.  એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરીની સુચના અને પેરોલ ર્ફ્લો સ્ક્વોડના ઇચા.પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ર્ફ્લો સ્ક્વોડના એ.એસ.આઇ. નરપતસિહ સભા તથા મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્સ. અસ્લમખાન અયુબખાન તથા ભરતસિહ હમીરભાઇ તથા ગુલામરસુલ કાસમભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ લકુભાઇ તથા ભગીરથસિહ અનિરૂદ્ધસિંહ તથા અશ્વિનભાઇ ઇશ્વરભાઇ તથા અશ્વિનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે.

 

(11:56 am IST)