Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગીર ગઢડા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદના વિજેતા ઉંમેદવારો

(નવીન જોષી દ્વારા) ઉંના તા. ૨૨: ગીરગઢડા તાલુકામાં ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદે વિજેતા થયેલા ઉંમેદવારોની યાદી આ પ્રમાણે છે.
ગીરગઢડા તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે વિજેતાઓમાં રેખાબેન એભલભાઇ બાંભણીયા - ધોકડવા, ચંપાબેન મુળજીભાઇ બારૈયા - કાકેડીમોલી, દયાબેન કનુભાઇ ગરથરીયા - ઇંટવાયા, લાભુબેન બચુભાઇ મકવાણા - કોદીયા, વિલાસબેન પ્રદીપભાઇ સોલંકી - જામવાળા, કાનજીભાઇ ભીખાભાઇ વેકરીયા - થોરડી, મેણસીભાઇ દેવશીભાઇ પરમાર - ઉંંદરી, ભાયાભાઇ રામસીભાઇ વાજા - ઓકોલાલી, મંજુબેન સોમાતભાઇ પરમાર - મોતીસર, હર્ષાબેન ગોબરભાઇ ચાવડા - ચીખલકુબા, ગભરૂભાઇ નાગજીભાઇ વેકરીયા - નીતલી જાહેર થયેલ છે.
સરપંચ પદે વિજેતા ઉંમેદવારોમાં નીતીનભાઇ મધુભાઇ ડોબરીયા - નાળીયેરી મોલી, જેન્તીભાઇ મુળજીભાઇ ગોંડલીયા - પાણખાણ, કાનાભાઇ નારણભાઇ જેઠવા - પીછવા-પીછવી, લખમણભાઇ ભુપતભાઇ કાતરીયા - અંબાડા, દડુભાઇ સુખાભાઇ વણજર - મોટા સમઢીયાળા, રેખાબેન જયેશભાઇ દુધાત - બંધારડા, વિઠ્ઠલભાઇ વસરામભાઇ બરવાળીયા - મોટીમોલી, મણીબેન બિજલભાઇ શિયાળ - કણેરી, દેવીબેન કાળાભાઇ વાળા - કાણકીયા, ગુલાબબેન કનુભાઇ જસાણી - ફાટસર, ગીગાભાઇ બીજલભાઇ ચાવડા - સનવાવ, સવિતાબેન મંગાભાઇ સરવૈયા - ધાબાવડ, વાલજીભાઇ કરશનભાઇ મકવાણા - ભીયાળ, બાજુબેન ભોજાભાઇ મોરાસીયા - બોડીદર જાહેર થયેલ છે.

 

(12:01 pm IST)