Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઉંના તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદના વિજેતા ઉંમેદવારો

(નવીન જોષી દ્વારા) ઉંના તા. રરઃ.. ઉંના તાલુકાની ૬૬ ગ્રામ પંચાયતોના સરપંચની યોજાયેલ ચૂંટણીમાંથી પ૯ ગ્રામ પંચાયતોના જાહેર થયેલા પરીણામોમાં સરપંચપદે વિજેતાઓની યાદી આ પ્રમાણે છે.
વિજેતા સરપંચ ઉંમેદવાર નામો ભાવનાબેન રામજીભાઇ ડાંગોદરા -કંસારી, શાંતુબેન બચુભાઇ શીગોડ -કેશરીયા, ટપુભાઇ જીવાભાઇ પરમાર -તડ, જાહીબેન રામાભાઇ ચારણીયા -ઝાખરવાડા, સુનીતાબેન નીલેશભાઇ ડાંગોદરા -ભડીયાવદર, મીનાબેન હરેશભાઇ સોલંકી -ડમાસા, નસીમાબેન રફીકભાઇ સુમરા -નાળીયા માંડવી, જીતેન્દ્રભાઇ કાળુભાઇ શીયાળ -ખત્રીવાડા, અજાઇબેન મનુભાઇ સોસા -નાઠેજ, અરૂણાબેન અશોકભાઇ સોસા -પાતાપુર, હામાભાઇ જાલમભાઇ દુદાવાળા -ઉંમેજ, ભાવુબેન લાખાભાઇ રાઠોડ -માણેકપુર, ગજરાબા નાનુભા ગોહીલ -ગાંગડા, રાજીબેન ભગવાનજીભાઇ કામળીયા-ચીખલી, ભીમજીભાઇ ભીખાભાઇ સાંખટ - રાતડ, શાંતુબેન મનુભાઇ રાઠોડ -ખજુદા, નાજાભાઇ પીઠાભાઇ સાંખટ -સીમર, મોહનભાઇ બાબુભાઇ દમણીયા -ઓલવાણ, મનીષાબેન મહેશભાઇ મજીઠીયા - કાળાપાણ, દક્ષાબેન ભરતભાઇ શીગડ -મોટા ડેશર, બબીબેન જેશાભાઇ બાંભણીયા-એલમપુરનો સમાવેશ થાય છે.
જેનમબેન સુલેમાન મંધરા -ગુંદાળા, સમજુબેન સોમવારભાઇ મજેઠીયા -નવાબંદર, લક્ષ્મીબેન ભગવાનભાઇ ચૌહાણ -નાંદણ, જોરૂભા ભોળાભા ગાહિલ -ઉંંટવાળા, ભીમાભાઇ ભીખાભાઇ સોલંકી -સીલોજ, હરિભાઇ ભાયાભાઇ ચૌહાણ -યાજપુર, જયેશભાઇ મેઘજીભાઇ સોલંકી -ભીંગરણ, પ્રિયંકાબેન અજીતભાઇ મોરી-આમોદ્રા, જયાબેન જીણાભાઇ સોલંકી -ખાણ, રંજનબેન કાનજીભાઇ સાંખટ -ભાચા, સોનીબેન પાંચાભાઇ સોલંકી માણેક બરડા, મનુભા દિલુભા વાઘેલા-પાલડી, ગીતાબેન દિલીપભાઇ વાળા -લેરકા, શાંતુબેન હનુભાઇ ગોહીલ -મોઠા, ભીમાભાઇ મેણસીભાઇ બાભણીયા -કોબ, જુવાનસિંહ માલાભાઇ ગોહીલ-નેસડા, અજીતભાઇ માંડણભાઇ ડાંગોદરા -વાજડી, જીવનભાઇ ખોડુભાઇ બાંભળીયા -ખડા, એ સરપંચપદે વિજેતા થયેલ છે.
ભીમભાઇ વિસાભાઇ જાદવ -પસવાળા, બાજુબેન ભાણાભાઇ સોલંકી -નાથળ, રૈયાબેન જીણભાઇ બાંભણીયા -લામધાર, હીરૂબેન બાલુભાઇ બાંભણીયા -માઢગામ, રેણુકાબેન મનસુખભાઇ સાંખટ -મેણ, સોલંકી નિતીન જીણાભાઇ -સુલતાનપુર, રમેશભાઇ વશરામભાઇ બાંભણીયા - રામેશ્વર, લીલાબા દિલીપસિંહ ગોહીલ -નાંદરખ, જાદવભાઇ બાલાભાઇ સોલંકી- સંજવાપુર, સતુભા કાળુભા ગોહીલ-સનખડા, હામભા જસુભાઇ ગોહીલ-સોંદરડી, લખમણભાઇ જીવાભાઇ જાદવ-સામતેર, રાજાભાઇ મેણસીભાઇ સોલંકી-સોનારી નારણભાઇ બીજલભાઇ બાંભણીયા -શાહડેસર, ગંગાબેન મોહનભાઇ વાજા -વાંસોજ, શાંતુબેન નારણભાઇ વાળા -ચાંચકવડ, ભીખાભાઇ રામસી ચાંડેરા - રેવદ, પૂજાબેન વિજયભાઇ બાંભણીયા સમાવેશ થાય છે.

 

(12:10 pm IST)