Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગોંડલના મોવિયામાં પૂર્વ સરપંચની હાર

ગોંડલ પંથકની ૫૮ ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણીનું પરિણામ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.:રરઃ
૧. રીબઃ પ્રફુલાબા નિરુભા જાડેજા
૨. નાના મહિકાઃ વિજયભાઈ વિરડીયા
૩. નાગડકા - સરપંચ બિનહરીફ
૪. વાછરાઃ હંસાબેન ભરતભાઇ ચોથાણી
૫. હડમતાળાઃ જયશ્રીબેન વસંતભાઈ ટાંક
૬. નાના ઉંમવાડા દશરથસિંહ ભીખુભા જાડેજા  
૭. ગરનાળાઃ  સુભાષભાઈ મગનભાઈ વિરપરિયા
૮. અનિડા ભાલોડીઃ  સામંતભાઈ ખેંગારભાઈ બાંભવા ૪૯૮ મત ની લીડ
૯. ચોરડીઃ  સરપંચ બિનહરીફ
૧૦. કંટોલિયાઃ  હરેશભાઇ દુદાભાઈ સદાદિયા
૧૧. દેવચડીઃ  મનીષભાઈ રણછોડભાઈ પાટોળીયા
૧૨. શ્રીનાથગઢઃ  ચતુરાબેન છગનભાઇ સોરઠીયા
૧૩. કરમાળ કોટડાઃ  સુરેશભાઈ બેરાણી
૧૪. સાજડીયાળીઃ  સોનલબેન સોરઠીયા
૧૫. ધુડશીયાઃ  અશ્વિનભાઈ ઠુમર
૧૬. મોટા સખપરઃ  વિજયભાઈ જીવરાજભાઇ ડોબરીયા
૧૭. મેતા ખંભાળીયાઃ  વસંતભાઈ છગનભાઇ ગોધાણી
૧૮. પાટખીલોરીઃ  સરોજબેન યોગેશભાઈ ચૌહાણ
૧૯. રાવણાઃ  શારદાબેન વિનોદભાઈ પોશિયા
૨૦. ભંડારીયાઃ  મંજુલાબેન લાલજીભાઈ માલાણી
૨૧. ભરૂડીઃ  જાનકીબા હરિશ્ચંદ્રસિંહ જાડેજા
૨૨. દાળિયાઃ  મિતલબેન અશ્વિનભાઈ સરવૈયા
૨૩. શેમળાઃ  દક્ષાબા નિરૂભા જાડેજા
૨૪. ભોજપરાઃ  અનિતાબેન વિપુલભાઈ પરમાર
૨૫. ખાંડાધારઃ  પ્રાગજીભાઇ ગોરધનભાઈ મકવાણા
૨૬. લુણીવાવઃ  રાજેશભાઈ બાવનજીભાઇ રુપારેલીયા
૨૭. મોટા ઉંમવાડાઃ  મીનાબેન ભુપતભાઇ ડાભી
૨૮. આંબરડીઃ  ભાવેશભાઈ જીવરાજભાઈ ટાંક
૨૯. ડૈયાઃ  સુલતાનભાઈ ગફરભાઈ સપ્પા
૩૦. પાટીદડઃ  મુકેશભાઈ દુદાભાઈ વિરડીયા
૩૧. બાંદરાઃ  છગનભાઇ રામજીભાઈ મકવાણા
૩૨. મોવિયાઃ  કંચનબેન રોહિતભાઈ ખૂંટ
૩૩. બીલડીઃ  હંસાબેન રમેશભાઈ ભુવા
૩૪ કેશવાડાઃ  સરોજબેન વિરજીભાઈ મકવાણા
૩૫. દેવડાઃ  રમાબેન મહેશભાઈ ખુમાણ
૩૬. વિંજીવડૅં ઈલાબેન શૈલેષભાઈ ડોબરીયા
૩૭. ધરાળાઃ  મુકેશભાઈ દેસાઈ
૩૮. દેરડી કુંભાજીઃ  શૈલેષભાઇ ભીખાભાઇ ખાતરા
૩૯. વાસાવડઃ  કોકીલાબેન બકુલભાઈ જયસ્વાલ
૪૦. નવાગામઃ  હંસાબેન રમેશભાઈ કાકડીયા
૪૧. ગુંદાસરાઃ  હસમુખભાઈ પરસોતમભાઈ ઠુંમર
૪૨. ભુણાવાઃ  મંજુલાબેન નટવરભાઈ સોરઠીયા
૪૩. રૂપાવટીઃ  જયાબેન પરસોત્તમ ભાઈ સોલંકી
૪૪. વેજાગામઃ  વર્ષાબેન જીતેન્દ્રભાઈ ભલાળા
૪૫. હડમડીયાઃ  કરણસિંહ અભેસિંહ જાડેજા
૪૬. ગુંદાળાઃ ગોરધનભાઈ ચોથાભાઇ ડાભી
૪૭. વેકરીઃ  ભારતીબા વિજયસિંહ ચુડાસમા
૪૮. વોરાકોટડાઃ  વિજયભાઈ ધનજીભાઇ બગડા
૪૯. માંડણ કુંડલાઃ  નિર્મલાબેન અરવિંદભાઈ રામાણી
૫૦. સુલતાનપુરઃ -મંજુલાબેન દામજીભાઇ ચોવટીયા
૫૧. રાણસીકીઃ  નિર્મલાબેન જેરામભાઈ કાછડીયા
૫૨. મોટી ખીલોરીઃ પરશોતમભાઇ  વલ્લભભાઈ ચોવટીયા
૫૩. પીપળીયાઃ  મીનાબેન દિલીપભાઈ સિંધવ
૫૪. ઘોઘાવદરઃ - હરેશભાઇ લીંબાભાઇ સાવલીયા
૫૫. કોલીથડઃ  દેવશીભાઈ મલાભાઈ મકવાણા
૫૬. ત્રાકુડા - રસીલાબેન રમેશભાઈ રાઠોડ
૫૭. ચરખડી(પડવલા): વિનુભાઈ મોહનભાઈ માવાણી
૫૮. કમઢીયાૅંભાવનાબેન રોહીતભાઇ ગોંડલીયા.

 

(12:08 pm IST)