Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગોંડલ તાલુકામાં સરપંચોના વિજયને બિરદાવતા સમર્થકો

ગોંડલઃ તાલુકાનાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે યોજાઇ હતી. જેમાં વિજેતા સરપંચો જાહેર થતા જ સમર્થકો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)


 

(12:09 pm IST)