Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મોરબી, માળીયામિંયાણા તાલુકા વિજેતા સરપંચો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૨ : મોરબી,માળીયા મિંયાણા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.મોરબી,માળીયા મિંયાણા તાલુકામાં વિજેતા જાહેર થયેલા સરપંચોની નામની યાદી નોચે મુજબ છે.

મોરબી તાલુકાના વિજેતા ઉમેદવારો

૧. બાદનપર (આ.) – સરપંચ બિન હરીફ, ૨. રામગઢ – નિતેશકુમાર રામજીભાઈ કાસુન્દ્રા, ૩. પીપળીયા – સંગીતાબેન પરેશભાઈ અદ્રોજા, ૪. વિરપરડા – અજયસિંહ જાડેજા વિજેતા, ૫. મોડપર -સંગીતાબેન રજનીકાંતભાઈ કગથરા, ૬. બગથળા – કાંતાબેન ચુનીલાલ ઠોરિયા, ૭. કાંતિપુર – ગીતાબેન રમેશભાઈ કલોલા, ૮. બરવાળા – ભરતભાઈ વીરજીભાઈ બાવરવા, ૯. નાની વાવડી – ગોદાવરીબેન અશ્વિનભાઈ ચાવડા, ૧૦. પંચાસર – ભગિરથસિંહ ધીરુભા ઝાલા, ૧૧. થોરાળા – અમૃતલાલ કારમણભાઇ અંબાણી, ૧૨. રાજપર – ભરતભાઇ રામજીભાઈ મારવણિયા, ૧૩. રવાપર – નિતીનભાઈ રૂગનાથભાઈ ભટાસણા, ૧૪. લખધીરનગર – ધર્મિષ્ઠાબેન મેહુલભાઈ ફેફર, ૧૫. લીલાપર – મંજુલાબેન મંજીભાઈ દેત્રોજા, ૧૬. જોધપર (નદી) – હંસાબેન દિનેશભાઇ સુરેલા, ૧૭. મકનસર – અવચરભાઈ ગોવિંદભાઇ દેગામા, ૧૮. જાંબુડિયા -હંસાબેન રમેશભાઈ કણસાગરા, ૧૯. પાનેલી – ગૌતમ કરમશીભાઈ હડિયલ, . કાલિકાનગર – જયંતીલાલ ખેંગાર પરમાર, ૨૧. લખધીરપુર – ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર, ૨૨. લાલપર – રમેશભાઈ રતનશીભાઈ વાસદડીયા, ૨૩. આંદરણા – વિજયાબેન મોહનભાઇ સોલંકી, ૨૪. ઊંચી માંડલ – રવીરાજસિંહ જીલુભા પરમાર, ૨૫. ચકમપર-અવનીબેન રવિભાઈ કાલરીયા, ૨૬. જીવાપર (ચ.) – પમીબેન રમેશભાઈ હમીરપરા, ૨૭. ખરેડા – શૈલેશગીરી અમૃતગિરિ ગૌસ્વામી, ૨૮. ઝીકીયાળી – પ્રવીણભાઈ શંકરભાઇ બાવરવા, ૨૯. રાપર – અશોકભાઈ વિઠ્ઠલભાઈ વિડજા, ૩૦. જેતપર -જેઠાલાલ હરજીવનભાઈ ગોસિયા, ૩૧. ખેવાળીયા – વિશાલભાઈ કનોજીયા, ૩૨. નારાણકા – ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી, ૩૩. માનસર- જીતેન્દ્રભાઈ પરસોત્ત્।મભાઈ ઠોરિયા, ૩૪. જેપુર – વસંતાબેન નરેશભાઈ કાવઠીયા, ૩૫. ગોરખીજડીયા – ગૌતમભાઈ હરજીવનભાઈ મોરડીયા, ૩૬. ટીમ્બડી – (સરપંચ બિન હરિફ થયેલ છે), ૩૭. ધરમપુર – મોહનભાઇ લાલજીભાઈ મકાસણા, ૩૮. સોખડા (સરપંચ બિન હરિફ થયેલ છે), ૩૯. નીચી માંડલ – પદ્યુમન ઘનશ્યામભાઈ કુંડારિયા, ૪૦. કેરાળા-પંકજ પ્રેમજીભાઈ સોલંકી, ૪૧. ગાળા – કિરણબેન મનસુખભાઇ કુંડારીયા, ૪૨. શાપર – રવીરાજસિંહ હરદેવસિંહ જાડેજા, ૪૩. બેલા – જયોતશનાબેન કાંતિલાલ ઉઘરેજા, ૪૪. પીપળી – ચેતનાબેન ભરતભાઇ જેઠલોજા, ૪૫. શનાળા (ત.) – ઠાકરશીભાઈ હરજીવનભાઈ કુંડારીયા, ૪૬. ઘુંટુ -જયાબેન દેવજીભાઈ પરેચા, ૪૭. ત્રાજપર – જયંતિભાઇ માધુભાઈ વરાણીયા, ૪૮. માળીયા-વનાળીયા – ધનીબેન રામજીભાઈ પરમાર

માળીયા મિંયાણાના વિજેતા ઉમેદવારો

૧. સરવડ – નવનિતભાઇ શાંતીલાલ સરડવા, ૨. તરઘરી – સાગરભાઇ અંબારામભાઇ ફુલતરીયા, ૩. દેરાળા – સરોજબેન શામજીભાઈ શેરસિયા, ૪. નાના દહીંસરા – પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણા, ૫. મોટા દહીંસરા – જશાભાઇ ચંદુભાઈ ડાંગર, ૬. વર્ષામેડી – નાગજીભાઈ દેવાભાઇ વકાતર, ૭. ખાખરેચી -વનિતાબેન દિનેશભાઇ પારેજીયા, ૮. વેજલપર – હરેશભાઈ ધીરુભાઈ કૈલા, ૯. કુંભારીયા -ઉર્મિલાબેન કાન્તીલાલ દેત્રોજા, ૧૦. વેણાસર – અરજણભાઇ મેરામભાઇ હુંબલ, ૧૧. નાની બરાર – પ્રભાતભાઇ રામભાઇ બકુત્રા, ૧૨. મોટી બરાર – સુરેશભાઈ જીવાભાઈ ડાંગર (સમરસ), ૧૩. બગસરા – ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા, ૧૪. કાજરડા – આબેદાબેન કાદરભાઇ, ૧૫. વાધરવા – અનિરુધ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજા, ૧૬. કુંતાસી – ઉર્મીલાબેન રમેશભાઈ સોઢીયા, ૧૭. નાના ભેલા – ભાવિકકુમાર મીતેષભાઇ, ૧૮. જુના ઘાંટીલા – હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા, ૧૯. માણાબા – શીતલબા યુવરાજસિંહ, ૨૦. હરીપર – નિમુબેન જશાભાઇ ભીમાણી.

(12:41 pm IST)