Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જામકંડોરણામાં તાલુકાની ગામ પંચાયતોના પરિણામો જાહેર

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. રર : તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીઓની મતગણતરી જામકંડોરણામાં આઇ.ટી.આઇ. ખાતે કરવામાં આવી હતી. સવારથી મતગણતરીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારના પ્રારંભ કરવામાં આવ્યો હતો મત ગણતરી કેન્દ્ર બહાર સવારથીજ ઉમેદવારોના સમર્થકો પરિણામ જાણવા આવી ગયા હતા મોટી સંખ્યામાં લોકો આ પરિણામ જાણવા ઉત્સુક હતા તાલુકાની કુલ ર૯ ગ્રામ પંચાયતોની મત ગણતરી થઇ હતી જેમાં જામકંડોરણા ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ ૧પ સભ્યો બીનહરીફ થતા માત્ર એક વોર્ડની ચુંટણી થઇ હતી.

જામકંડોરણા તાલુકાની ગ્રામ પંચાયતના ચુંટાયેલા સરપંચો

વિજેતા સરપંચ           ગામ             કુલ મળેલ કુલ મત

મીનાબા અશોકસિંહ જાડેજા                 થોરડી ૧૮૪

અશ્વિનભાઇ વિઠલભાઇ અંટાળા              મોટા ભાદરા   ૮૧૧

નરેન્દ્રભાઇ બોઘાભઇ સાવલીયા             હરિચાસણ     ર૮ર

ભરતસિંહ બાલુભા સોલંકી પીપળીયા એજન્સી     ૧૭પ

કાંતાબેન મોહનભાઇ ત્રાડા ઉજળા           રર૭

જયેન્દ્રસિંહ કાનુભા ચુડાસમા                ચિત્રાવડ       ર૪૭

જયોતિબેન જીતેન્દ્રભાઇ કથીરીયા           તરવડા        ૪૦૪

ભરતભાઇ ખીમજીભાઇ રૂપારેલીયા          ઇશ્વરીયા       ૩૬૧

ઉમેશભાઇ હરીભાઇ બાબરીયા               જામદાદર      ૬૪૦

પ્રવિણભાઇ ગોવાભાઇ શેખવા               સનાળા        ૩ર૬

મનીષાબેન પ્રવિણભાઇ રાદડીયા            રોઘેલ ૪પર

મંજુલાબેન બાબુલાલ રામાવત              બંધિયા        ર૮૦

કૃષ્ણાબા અનિરૂધ્ધસિંહ જાડેજા               સતોદડ        ૬૧૩

નીતાબેન ગીરીશભાઇ ભુત                  બરડીયા       ૬ર૮

હેમલતાબેન વિજયભાઇ સાવલીયા         રાજપરા       ૪૬૮

જયોતિષકુમાર ઉકાભાઇ રાંક                ચાવંડી         ૬૧૦

રંજનબેન જયંતિભાઇ ચાવડા               ધોળીધાર      ૬૧પ

રાજેશકુમાર બચુભાઇ ત્રાડા                  જશાપર       ૭૭૦

મહેશભાઇ મનસુખભાઇ ભાલોડીયા          સોડવદર      ૬૪૪

પ્રભાબેન નિકુંજભાઇ સોજીત્રા                ગુંદાસરી       પપ૮

વર્ષાબેન કલ્પેશભાઇ રાણપરીયા            સાજડીયાળી   ૮૩૯

મનસુખભાઇ ઓધડભાઇ સતાસિયા         બોરીચા        ૭ર૬

અશોકસિંહ ભરતસિંહ જાડેજા                ચરેલ ૭૭૩

પુનાભાઇ કડવાભાઇ સાનિયા                જુના માત્રાવડ ૩૧૯

કેશુભાઇ રાણભાઇ રામોલીયા                દડવી ૧૦૩૪

જયોતિબેન રેનીશકુમાર ઘેટીયા             ખજુરડા        ૭૪૪

લીલાવંતીબેન કાંતિભાઇ રાણપરીયા        રાયડી ૧૧૮૪

નિલેશભાઇ જમનભાઇ પાનસુરીયા          ચિત્રાવડ       ર૧૭

(1:31 pm IST)