Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ધ્રોલ તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતોની ચૂંટણી

ધ્રોલઃ તાલુકામા કુલ ૧૧ ગ્રામ પંચાયતની ચુંટણીનું રિઝલ્ટ હળધ્રોલ હાઈસ્કૂલ ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતી પૂર્વક  જાહેર થયેલ. ધ્રોલ તાલુકા સરેરાશ ૭૨.૧૯ ટકા મતદાન નોંધાયુ હતુ. ધ્રોલ તાલુકાની ગ્રામ પંચાયત ની ચુંટણીમાં જાહેર થયેલા ઉમેદવારો નીચે મુજબ છે.

 (૧) સગાડીયા- પ્રદિપ અનોપસિંહ જાડેજા,  (૨) માણેકપર - ક્રિષ્નાબેન ભરતભાઈ ગઢીયા, (૩) સુધાઘના-  દેવાભાઈ રઘાભાઈ ભુડીયા, (૪) ધરમપુર- પ્રભાબેન ધીરુભાઈ રાઠોડ, (૫) લૈયારા- ભારતીબેન મોહનભાઈ રાઠોડ, (૬) ઈટાળા- ઉષાબેન વિજયભાઈ ભંડેરી,  (૭) સોયલ- હિતેશભાઈ માધાભાઇ, (૮) હમાપર- લક્ષ્મીબેન જયસુખભાઈ રાઠોડ, (૯) સણોસરા- વિલાસબા રણજીતસિંહ જાડેજા, (૧૦) મોડપર - હીનાબા જયવતસિહ જાડેજા, (૧૧) લતીપર - હસમુખભાઈ લાખાભાઈ સરવૈયા.

(1:26 pm IST)