Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કોબ્રા ગેંગનો આતંક :ખંભાળિયાના ધરાનગર હુશેની ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં તોડ ફોડ કરી

હુશેની ચોકના રહીશોનું એક ટોળું ખંભાળિયા પોલીસ મથકે પહોંચ્યું :કોબ્રા ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ : કોબ્રા ગેંગ વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરી

દેવભૂમિ દ્વારકામાં કોબ્રા ગેંગનો આતંક સામે આવ્યો છે જિલ્લાના ખંભાળિયાના ધરાનગર હુશેની ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં કોબ્રા ગેંગ દ્વારા તોડ ફોડ કરાઈ છે, આ તોડફોડ બાદ હુશેની ચોકના રહીશોનું એક ટોળું ખંભાળિયા પોલીસ મથકે દોડી આવ્યું હતું,પોલીસ મથકે રહીશો ના ટોળાએ કોબ્રા ગેંગ સામે કડક માં કડક કાર્યવાહી થાય તેવું માંગ કરી હતી

કોબ્રા ગેંગ વિરૂદ્ધ પોલીસે કાયદેસર ની કાર્યવાહી ની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે ...

(11:44 pm IST)