Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

માણાવદરમાં કેફી પીણું પીધેલ પકડાયો

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર તા.ર૪ : પો.સ્‍ટે.માં નોંધાયેલ ગુન્‍હા મુજબ ફરીયાદી વિક્રમભાઇ રાજાભાઇ પો.કોન્‍સ દ્વારા શહેરના બહારપરા વિસ્‍તારમાં રહેતા નિકુંજસિંહ હિતેન્‍દ્રસિંહ ચાવડા (ઉ.રર)ને જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ગુન્‍હો કર્યા અંગે ફરિયાદમાં લખાવેલ છે તપાસ કે.એન.ચુડાસમાં વુ.એએસઆઇ માણાવદર બી.કે. ભલગરીયા પો.હે.કોન્‍સ દ્વારા તપાસ હાથ ધરાય છે.

આ અંગે કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠવા પામી છે છાશવારે આવા ગુન્‍હા થતા હોય કડક કાર્યવાહી હાથધરવા લોકમાંગ ઉઠવા પામી છ.ે

 

(11:25 am IST)