Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ઉપલેટાના ગઢાળા ગામના પુલની લંબાઈ પહોળાઇ વધા૨વા પુર્વ સરપંચ નારણભાઇ આહીર દ્વારા માંગ

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા તા. ૨૪ : ઉપલેટા તાલુકાના ગઢાળના ગામના પુર્વે સ૨પંચ ના૨ણભાઇ આહીરે માર્ગ મકાન વિભાગ પાસે આહીર સમાજ પાસેના મોજ કેનાલ ૫૨ પુલ છે તે એકદમ સાંકળો હોય આ પુલની લંબાઈ અને પહોળાઇ વધા૨વા માગણી કરી છે.આ નાલુ વર્ષાે પહેલા બનાવેલ આ પુલ પર અત્‍યારે વાહનોની અવર જવર વધારે હોવાથી નાલામાં મોટા વાહનોને અવર જવર કરવા માટે ખુબજ મુશ્‍કેલી પડે છે અને અકસ્‍માતની સંભાવના હોય ત્‍યારે આ નાલાની લંબાઈ પહોળઈ વધા૨વાની માગણી કરેલ છે.

(12:06 pm IST)