Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

જુનાગઢમાં કેન્‍દ્રીય રાજયમંત્રી ડો.ભગવત કરાડની ઉપસ્‍થિતીમાં વર્કશોપ

જુનાગઢ : કેન્‍દ્રીય રાજયના નાણામંત્રી ડો. ભગવત કરાડની ઉપસ્‍થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલયે બુથ સશકિતકરણ વર્કશોપ યોજાયો હતો. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઇ કવાડીયા પ્રદેશમંત્રી ઝવેરીભાઇ ઠકરાર યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ, તેમજ જીલ્લા ભરના ઉપપ્રમુખ નારણભાઇ ભેટારીયા, હર્ષદ  રીબડીયા સહિતના ઉપસ્‍થિત રહયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:24 pm IST)