Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

સાવરકુંડલામાં ડીમોલેશન સાથો સાથ ગદકી હટાવવાનું ડીમોલેશન કયારે થશે ? લોકોમાં સવાલ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૪ : સાવરકુંડલા શહેર માં ડીમોલેશન ની સાથો સાથ ગંદકી હટાવવાનું ડિમોલેશન કરવા માં આવેલ તેવી શહેરમાં વ્‍યાપક ચર્ચા ઓ થવા લાગી છે

 બસ ટુક સમય માં જ સાવરકુંડલા નગર પાલિકા દ્વારા શહેર માં નડતર રૂપ પાલા કેબિન વિગેરે નું ડીમોલેશન કરવા ની પ્રક્રિયા હાથ ધરવા માં આવશે  તે વાત થી કભી ગમ કભી ખુશી નો માહોલ જોવા મળી રહ્યું છે ત્‍યારે શહેર ના મોટા ભાગ  ના વિસ્‍તાર જેવા કે નાવલી નદી બીડીકામદાર  ખાટકીવાડ. વિગેરે વિસ્‍તારો માં ગંદકી અને કચરવો જોવા મળેલ  ત્‍યારે શહેર માં ટોફ ઓફ ધ ટાઉન બનેલી ચર્ચા એવી પ્રકાર ની છે કે શહેર માં ડીમોલેશન  ની કરવા ની તૈયારીઓ થઈ રહી છે તો શહેર માંથી ગદકી સાફ કરવા નું ડીમોલેશન કયારે હાથ ધરવા માં આવશે  તેવી ચર્ચા થવા લાગી છે   નગર પાલિકા વાળા શહેર ના હિતાર્થ ડીમોલેશન કરતા હોય તો તે સારી વાત છે પરંતુ શહેર માં ઠેક ઠેકાણે ગંદકી દૂર કરવા નું ડીમોલેશન કરવા માં આવેતો  તે શહેર અને શહેર ની જનતા ના હિતાર્થ  વાત કહેવાય પરંતુ શહેર ની જનતાના હિત માટે કર્યો કરવા માં આવશે ખરા કે પછી લોકો ને ગંદકી ની ખરાબ બદબુમાંથી મુક્‍તિ આપવી તે નગર પાલિકા ના અન્‍ડર માં આવતું નથી.

(1:55 pm IST)