Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

જામનગર ફાયર વિભાગમાં ૪ ગાડીનો ઉમેરો

જામનગર ફાયર વિભાગમાં સાધન સંપન્ન નવી નકોર ચાર ગાડીઓ અને અન્‍ય સામગ્રીનો ઉમેરો કરવામાં આવ્‍યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરિયા જામનગર)

(1:39 pm IST)