Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ખંભાળીયા પાલિકામાં વીજીલન્‍સ અને કમિશ્નરની ટીમનું ચેકીંગ : કેટલાક કર્મચારીઓને ખખડાવ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૪ : ખંભાળીયા નગરપાલિકામાં આજે સવારથી એકાએક બિન સત્તાવાર મળતી માહિતી મુજબ વિજીલન્‍સ અને કમિશ્નરની એક - એક ટીમ આવીને કેટલાક કામોનું અને સાહિત્‍યનું ઝીણવટભર્યુ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે અને કેટલાક કર્મચારીઓની પૂછપરછ કરીને ખખડાવવામાં આવ્‍યા હોવાનું જાણવા મળે છે.

(4:13 pm IST)