Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ભાવનગરમાં સુમિ ટુમો કેમિકલ કંપનીમાં બંધ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા આગ : બે કર્મચારીઓ દાઝ્યા

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.24

ભાવનગરમાં રૂવાપરી રોડ પાસે આવેલ  સુમિ ટુમો કેમિકલ  નામની કંપનીમાં આવેલ એક બંધ પ્લાન્ટમાં આજે બપોરે  બ્લાસ્ટ  થતા આગ લાગતા બે કર્મચારીઓ દાઝ્યા હોવાનું જાણવા મળેલ છે . 

      આ બનાવવાની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો  છે અને કામગીરી હાથ ધરી છે

(4:50 pm IST)