Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

સમીસાંજે ચોટીલા, આપા ગીગાના ઓટલાથી રાજકોટ આવતા હાઇવે પર અને વિસ્તારોમાં જોરદાર વરસાદ

સામી સાંજે જોરદાર ઝાપયું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ : સમીસાંજે ચોટીલા, આપા ગીગાના ઓટલાથી રાજકોટ આવતા હાઇવે પર અને વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો જોકે મોટું ઝાપટું પડ્યું હતું આ લખાઈ છે ત્યારે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે

(6:58 pm IST)