Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સોમનાથ પ્રભાસ પાટણમાં ખૂટીયો અને કૂતરાની અનોખી દોસ્‍તી

પ્રભાસ પાટણ,તા.૨૬: પ્રભાસ પાટણમાં ખૂટીયો અને કુતરાની અનોખી દોસ્‍તી છે આમ તો કુતરા અને લોકો પણ ખૂટીયા થી ડરતા હોય છે પરંતુ પ્રભાસ પાટણ કોળી વાડા માં રોજ ખૂટીયો આવે અને બેસે એટલે આ કુતરૂ તેમની સાથે વહાલ કરતુ તેની ઉપર બેસી જાય અને ખૂટીયો ઉભો થઇને ચાલવા લાગે અને આવુ વારંવાર થાય છે તેથી લોકો આ કુતરા અને ખૂટીયાની દોસ્‍તીથી આનંદ અનુભવે છે.(તસ્‍વીરઃ દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

 

(10:53 am IST)