Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

અવની મદલાણીનું સન્‍માન

રાજકોટઃ પોરબંદર લોહાણા મિત્ર મંડળ આયોજીત ‘કારકિર્દી એક નિર્ણય' સેમિનારમાં મેનેજમેન્‍ટ વિષય ઉપર પ્રવચન આપનાર અવની રોનકભાઇ મદલાણીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આયોજનમાં સંસ્‍થાના પ્રમુખ પરિમલ ઠકરાર, પ્રોજેકટ ચેરમેન ભાવેન રાયચુરા, કેતન હિંડોચા અને મંત્રી કેતન કોટેચા જોડાયા હતા.

 

(10:55 am IST)